A
A
A

સ્ટેમ્પસનું વેચાણ કરતા એજન્ટો

સ્‍ટેમ્‍પ વેચાણ માટે પોસ્ટ ઓફીસને પરવાના

રાજય સરકાર ધ્‍વારા રાજયમાં પોસ્‍ટ ઓફીસ મારફત સ્‍ટેમ્‍પ પેપરના વેચાણની સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવેલ છે. રાજયમાં આવી ૩૮૮ પોસ્‍ટ ઓફીસ કચેરીઓ ખાતે આ સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવેલ છે. રાજયમાં આ સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવેલ છે. રાજયમાં જ્યુશીયલ/નોન જ્યુડીશીયલ સ્ટેમ્પનું વેચાણ કરતી પોસ્ટ ઓફીસોનું લીસ્ટ

અમદાવાદ જીલ્લો

પોસ્ટ ઓફીસના નામ ફોન નંબર
અમદાવાદ જી.પી.ઓ. +૯૧ ૭૯ ૨૫૫૦૩૧૧૬
ડીસ્ટ્રીકટ કોર્ટ પી.ઓ. +૯૧ ૭૯ ૨૫૫૦૭૭૦૫
ગાંધી આશ્રમ પી.ઓ. +૯૧ ૭૯ ૫૭૫૫૯૦૬૮
નવરંગપુરા એચ.ઓ. +૯૧ ૭૯ ૨૪૪૪૧૯૩૩
આંબાવાડી વિસ્તાર પી.ઓ. +૯૧ ૭૯ ૨૬૬૧૪૬૮૮
નવજિવન પી.ઓ. +૯૧ ૭૯ ૨૭૫૪૦૭૩૯
મણિનગર પી.ઓ. +૯૧ ૭૯ ૨૫૪૬૫૮૦૭
આઈ.ઈ. બાપુનગર પી.ઓ. +૯૧ ૭૯ ૨૨૭૪૦૦૩૬
શાસ્ત્રીનગર પી.ઓ. +૯૧ ૭૯ ૨૪૪૭૦૭૯૯