રાજય સરકાર ધ્વારા રાજયમાં પોસ્ટ ઓફીસ મારફત સ્ટેમ્પ પેપરના વેચાણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. રાજયમાં આવી ૩૮૮ પોસ્ટ ઓફીસ કચેરીઓ ખાતે આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. રાજયમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. રાજયમાં જ્યુશીયલ/નોન જ્યુડીશીયલ સ્ટેમ્પનું વેચાણ કરતી પોસ્ટ ઓફીસોનું લીસ્ટ
જુનાગઢ જીલ્લો