A
A
A

સ્ટેમ્પસનું વેચાણ કરતા એજન્ટો

સ્‍ટેમ્‍પ વેચાણ માટે પોસ્ટ ઓફીસને પરવાના

રાજય સરકાર ધ્‍વારા રાજયમાં પોસ્‍ટ ઓફીસ મારફત સ્‍ટેમ્‍પ પેપરના વેચાણની સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવેલ છે. રાજયમાં આવી ૩૮૮ પોસ્‍ટ ઓફીસ કચેરીઓ ખાતે આ સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવેલ છે. રાજયમાં આ સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવેલ છે. રાજયમાં જ્યુશીયલ/નોન જ્યુડીશીયલ સ્ટેમ્પનું વેચાણ કરતી પોસ્ટ ઓફીસોનું લીસ્ટ

નવસારી જીલ્લો

પોસ્ટ ઓફીસના નામ ફોન નંબર
નવસારી જુનાથણા પી.ઓ. +૯૧ ૨૬૩૭ ૨૫૮૩૦૭
ગણદેવી +૯૧ ૨૬૨૩૪૯
ચિખલિ +૯૧ ૨૩૨૭૭૧
વાસંદા +૯૧ ૨૨૨૨૩૦
નવસારી એચ.ઓ. +૯૧ ૨૬૩૭ ૨૫૦૨૫૧