A
A
A

હેતુઓ અને ઉદ્દેશ

હેતુઓ

સ્‍ટેમ્‍પ્‍સ નોંધણી
  • સ્‍ટેમ્‍પ્‍સના પ્રમાણિત વેચાણ ધ્‍વારા સરકાર માટે વધારે નાણાં ઉભા કરવા તથા સ્‍ટેમ્‍પ ડયુટી ભરપાઈ કરવા સુવિધા ઉપલબ્‍ધ કરાવવી.
  • યોગ્‍ય સ્‍ટેમ્‍પ નકકી કરવા સ્‍થાવર મિલ્‍કતની બજાર કીંમત પ્રમાણે ભાવોની જંત્રી બનાવવી.
  • મિલ્‍કતના દસ્‍તાવેજોની નોંધણી તથા મિલકતના રેકોર્ડ અને લેવડ દેવડના રેકર્ડને અધતન બનાવી જાળવણી તથા પ્રમાણભૂત રેકર્ડ પુરા પાડી લોકોની સેવા કરવી.
 

ઉદ્દેશ

સ્‍ટેમ્‍પ્‍સ નોંધણી
  • રાજયની આવકના હિતમાં સ્‍ટેમ્‍પ કાયદાનો કડક અમલ કરાવવો.
  • ઉપયોગમાં લેવાતા સ્‍ટેમ્‍પ્‍સની પ્રમાણભૂતતા ચકાસવી.
  • મિલકતની બજારકીંમત બરાબર છે કે નહીં તે ચકાસવું.
  • સ્‍થાવર મિલકતના ભાવોની જંત્રી તૈયાર કરવી.
  • સરળતાથી સ્‍ટેમ્‍પ ડયુટી ભરપાઈ કરવાની વ્‍યવસ્‍થા કરવી.
  • બગડેલા બિન વપરાશી સ્‍ટેમ્‍પ્‍સનું રીફંડ આપવું.
  • રાજયમાં નોન-પેાસ્‍ટલ સ્‍ટેમ્‍પસ ની વહેંચણી માટે વ્‍યવસ્‍થા કરવી.
  • ગેરકાયદેસર દસ્‍તાવેજો અટકાવવા તથા પ્રજાને સુવિધારૂપ વહીવટ માટે કાયદાકીય સુધારા.
  • દસ્‍તાવેજોની નોંધણી અને કાયમી રેકર્ડની જાળવણી.
  • મિલકતની કીંમત અંગેની માહીતિ પુરી પાડવી.
  • દસ્‍તાવેજોના ગેરકાયદે ઉપયોગ ઉપર નિયંત્રણ રાખવું.
  • ગેરકાયદેસર દસ્‍તાવેજેા અટકાવવા પગલાં.

Also in this section