A
A
A

ફ્રેન્કીંગ મશીનથી સ્ટેમ્પ ડયુટી

 

ફ્રેન્કીંગ મશીનથી સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની સુવિધા

નેશનલાઈઝ બેંકો, શીડયુલ બેંકો તથા રીઝર્વ બેંક ઘ્વારા અધિકૃત ખાનગી બેંકો અને "અ" ઓડીટ વર્ગ ધરાવતી કો.ઓ. બેંકોને ફ્રેકીંગ મશીનથી સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવા અધિકૃત કરવાનો રાજય સરકાર ઘ્વારા મહત્વનો નિતિ વિષયક નિર્ણય લેવામાં આવેલ છે. જે અન્વયે માહે-જાન્યુઆરી-ર૦૧૯ અંતિત અત્યાર સુધીમાં જાહેર જનતા માટે વેચાણ અર્થે બેંકોને કુલ ૩૬૩ પરવાના તથા પોતાના ઉપયોગ માટે અલગ અલગ સંસ્થાઓને કુલ ૬૬ પરવાના આપવામાં આવેલ છે. આવા ફ્રેન્કીંગ મશીનના પરવાના ધારક બેન્કોની વિગતો નીચે મુજબ છે.

 

List of an authorization for use of Franking Machines for payment of Stamp duty on their own business purpose loan doucuments by Private parties in state of Gujarat.

Read more

Also in this section