A
A
A

સ્ટેમ્પસનું વેચાણ કરતા એજન્ટો

સ્‍ટેમ્‍પ વેચાણ માટે પોસ્ટ ઓફીસને પરવાના

રાજય સરકાર ધ્‍વારા રાજયમાં પોસ્‍ટ ઓફીસ મારફત સ્‍ટેમ્‍પ પેપરના વેચાણની સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવેલ છે. રાજયમાં આવી ૩૬૨ પોસ્‍ટ ઓફીસ કચેરીઓ ખાતે આ સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવેલ છે. રાજયમાં આ સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવેલ છે. રાજયમાં જ્યુશીયલ/નોન જ્યુડીશીયલ સ્ટેમ્પનું વેચાણ કરતી પોસ્ટ ઓફીસોનું લીસ્ટ.
વધુ માહિતી

ઈ-સ્ટેમ્પીંગ

રાજ્ય સરકાર ધ્વારા સ્ટોક હોલ્ડીંગ કોર્પેારેશન ઓફ ઈન્ડીયા લીમીટેડ મારફત "ઈ-સ્ટેમ્પીંગ" ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ સુવિધા રાજ્યનાં તમામ જિલ્લા તથા તાલુકા મથકે સબરજીસ્ટ્રાર કચેરીઓ ખાતે ઉપલબ્ધ છે. આમ, દસ્તાવેજની નોંધણી કરાવવા જનાર વ્યકિતને દસ્તા‍વેજ નોંધણીના સ્થ્ળે જ ડયુટી ભરવાની સુવિધા ઉપલબ્ધ‍ કરાવવામાં આવેલ છે..
વધુ માહિતી

ફ્રેન્કીંગ મશીનથી સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની સુવિધા

નેશનલાઈઝ બેંકો, શીડયુલ બેંકો તથા રીઝર્વ બેંક ઘ્વારા અધિકૃત ખાનગી બેંકો અને "અ" ઓડીટ વર્ગ ધરાવતી કો.ઓ. બેંકોને ફ્રેકીંગ મશીનથી સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવા અધિકૃત કરવાનો રાજય સરકાર ઘ્વારા મહત્વનો નિતિ વિષયક નિર્ણય લેવામાં આવેલ છે. જે અન્વયે માહે- નવેમ્બર-ર૦૧૮ અંતિત અત્યાર સુધીમાં જાહેર જનતા માટે વેચાણ અર્થે બેંકોને કુલ ૪૨૦ પરવાના તથા પોતાના ઉપયોગ માટે અલગ અલગ સંસ્થાઓને કુલ ૧૪૮ પરવાના આપવામાં આવેલ છે. આવા ફ્રેન્કીં ગ મશીનના પરવાના ધારક બેન્કોંની વિગતો નીચે મુજબ છે.
વધુ માહિતી

Also in this section